Police Quiz IPC 1860 no.113 By www.shikshanjagat.in

એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે?
કલમ ૭૫
કલમ ૭૬
કલમ ૭૪
કલમ ૮૯
સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવમાં આવી છે?
કલમ ૨
કલમ ૩
કલમ ૫
કલમ ૪
કલમ ૪૧ માં કયા વિષયની સ્પષ્ટતા કરવામાં આવી છે?
ખાસ કાયદો
ભારતીય બંધારણ
ખૂનની વ્યાખ્યા
બળાત્કારની વ્યાખ્યા
ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
કલમ ૫૬
કલમ ૪૭
કલમ ૨૮
કલમ ૮૦
કલમ ૫૫ માં કઈ સજા હળવી કરવાની વ્યાખ્યા છે?
આજીવન કેદ
ફાંસી
દેહાંત દંડ
આ પૈકી કોઈ નહી
પીડિતાને સારવાર નહિ આપવા બદલ શિક્ષા ની વ્યાખ્યા કઈ કલમમાં છે?
કલમ ૧૬૫
કલમ ૧૬૬(B)
કલમ ૧૬૦
કલમ ૧૭૮
ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે?
કલમ ૧૨
કલમ ૧૬
કલમ ૭૮
કલમ ૭૬
'કલમ ૧૯૨ શેનો નીર્દેશ કરે છે?
ખોટો પુરાવો ઉભો કરવો
ખોટા પુરાવાની શિક્ષા
સાક્ષીની જુબાની
બદનક્ષી
ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે?
કલમ ૧૭૧(D)
કલમ ૪૫૬
કલમ ૨૩૪
કલમ ૪૩
ચુંટણીમાં અનુચિત લાગવગ વાપરવી- આ બાબત કઈ કલમમાં નિર્દેશિત છે?
કલમ ૧૭૧(C)
કલમ ૧૨૩
કલમ ૧૨૧
કલમ ૨૪૩
કલમ-૧૪૭ માં શેના માટે સજાની વ્યાખ્યા છે?
બળાત્કાર માટે
ખૂન માટે
છેડતી માટે
હુલ્લડ માટે
બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૧૨૩
કલમ ૧૫૯
કલમ ૧૪૯
કલમ ૧૩૪
બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૧૬૦
કલમ ૧૨૩
કલમ ૧૩૪
કલમ ૧૬૧
જાહેર નોકરને ઈજાની ધમકી માટે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?
કલમ ૧૨૩
કલમ ૧૬૯
કલમ ૧૪૫
કલમ ૧૮૯
'કલમ ૨૩૦ માં કઈ બાબતનો ઉલ્લેખ કરેલ છે?
સિક્કાની વ્યાખ્યા
ખૂનની વ્યાખ્યા
લુંટની વ્યાખ્યા
ફાંસીની વ્યાખ્યા
બનાવટી સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવું કે વેચવું - આ માટે સજા કઈ કલમમાં બતાવેલ છે?
કલમ ૨૦૦
કલમ ૨૩૩
કલમ ૨૩૪
કલમ ૨૩૧
બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં બતાવેલ છે?
કલમ ૨૫૮
કલમ ૨૪૩
કલમ ૨૧૫
કલમ ૨૫૨
જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૨૩૪
કલમ ૨૫૦
કલમ ૨૬૮
કલમ ૨૭૦
હાનિકારક ખાદ્યપદાર્થ કે પીણાનું વેચાણ માટે કેટલી મુદતની કેદ થઇ શકે છે?
બે માસ
છ માસ
ચાર માસ
ત્રણ માસ
અનાધિકૃત લોટરી ઓફીસ રાખવી આ માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે?
કલમ ૨૯૪(A)
કલમ ૨૯૧
કલમ ૨૩૪
કલમ ૨૯૦
0
{"name":"Police Quiz IPC 1860 no.113 By www.shikshanjagat.in", "url":"https://www.quiz-maker.com/QX19XYX","txt":"એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે?, સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવમાં આવી છે?, કલમ ૪૧ માં કયા વિષયની સ્પષ્ટતા કરવામાં આવી છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}