TET ONLINE QUIZ NO.49  GENERAL KNOWLEDGE

Àª�ક મંદિર છે,જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે આ મંદિર એટલે .......
Àª®ોઢેરાનુ સૂર્યમંદિર
Àª•ોણાર્કનુ સૂર્યમંદિર
Àª®દુરાઇનુ મિનાક્ષિ મંદિર
Àª•ૈલાસનાથનુ મંદિર
Àª�ક રૂપિયાનો સોળમો ભાગ
Àª†નો
Àª°ૂપિયાંશ
Àª¸ોળાંશ
Àªªાઇ
Àª�ક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામા આવતા લખાણને ક્યા નામે ઓળખવામા આવે છે ?
Àª…ભિલેખ
Àª¤ામ્રલેખ
Àª¶િલાલેખ
Àª­ોજપત્ર
Àª�ક શહેરના રિક્ષાવાળાઓએ પોતાની કેટલીક માગણીઓ માટે એક યુનિયન સ્થાપયુ આમા ક્યો હક્ક સમાયેલો છે ?
Àª¯ુનિયંન વાદ નો હક્ક
Àª¸માનતાનો હક્ક
Àª¬ંધારણીય ઇલાજોનો હક્ક
Àª¸્વતંત્રતાનો હક્ક
Àª�ક સમયે જ્યા વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનુ નામ જણાવો.
Àª®ાંડવી
Àª•ંડલા
Àª—ાંધીધામ
Àªœખૌ
Àª�ટર્ની જનરલ ની નિમણૂંક કોણ કરે છે ?
Àªµડાપ્રધાન
Àª‰પરાષ્ટ્રપતિ
Àª¸ુપ્રીમ કોર્ટ
Àª°ાષ્ટ્રપતિ
Àª�ડ્વોકેટ જનરલ બનવા માટે જરૂરી લાયકાત જણાવો
Àª¸ુપ્રીમકોર્ટના ન્યાયાધીશ
Àª¹ાઇકોર્ટના ન્યાયાધીશ
Àª¹ાઇકોર્ટના વકીલ
Àª¸ુપ્રીમકોર્ટના વકીલ
Àª�ન્નોર મહાબંદર કયા રાજયમાં આવેલું છે ?
Àª†ંધ્ર પ્રદેશ
Àª“રિસ્સા
Àª•ર્ણાટક
Àª¤મિલનાડુ
Àª�મ.એસ. યુનિવર્સિટી વડોદરાની સ્થાપના કઇ સાલમા કરવામા આવી ?
À«§૯૫૦
À«§૯૬૧
À«§૯૭૨
À«§૯૬૫
Àª�રીસ્ટોટલ ના ગુરૂ કોણ હતા ?
Àªª્લુટો
Àª¹યાતી
Àªªેસ્ટો
Àªª્લેટો
Àª�શિયા,આફ્રીકા અને લેટીન અમેરિકા ના દેશોને ક્યા દેશો તરીકે ઓળખવામા આવે છે ?
Àª¤્રીજા વિશ્વના દેશો
Àª¬ીજા વિશ્વના દેશો
Àªšોથા વિશ્વના દેશો
Àªªહેલા વિશ્વના દેશો
Àª�શીયાખંડમા ઉગતા ઘાંસમા સૌથી ઉંચું ઘાંસ ક્યા જોવા મળે છે ?
Àªšરોતર વીસ્તાર
Àª�ાલાવાડ વીસ્તાર
Àª•ચ્છનો બન્ની વીસ્તાર
Àª—ીરનો સોરઠ વિસ્તાર
Àª�શીયાની સૌથી મોટી ડેરી જે ગુજરાતમા છે તે કઇ ?
Àª¸ુદ્દામા ડેરી-પોરબંદર
Àª¦ૂધસાગર
Àª…મુલ
Àª¸ાબર
Àª�શીયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રીફાઇનરી ક્યા જીલ્લામા આવેલી છે ?
Àª­રૂચ
Àªœામનગર
Àªµડોદરા
Àª…મદાવાદ
Àª�શીયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે ?
Àª¶્રીલંકા
Àª¸િંગાપુર
Àª¬ાંગ્લાદેશ
Àª­ારત
Àª�સ.એન.ડી.ટી. યુનિવર્સિટી ના સ્થાપક કોણ હતા ?
Àª¹ંસાબેન મહેતા
Àªµિઠ્ઠલદાસ ઠાકરી
Àª¡ો.વિક્રમ સારાભાઇ
Àª®ૃણાલીની સારાભાઇ
Àª“ઈલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
Àª…ંકલેશ્વર
Àªœામનગર
Àª°ાજકોટ
Àª®ોરબી
Àª“ફીશીયલ લેંગ્વેજ એક્ટ ૧૯૬૩ મુજબ કઇ તારીખથી હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા બની ?
À«¨૬ જાન્યુઆરી ૧૯૬૫
À«§૫ ઓગસ્ટ ૧૯૪૭
À«§૩ નવેમ્બર ૧૯૬૫
À«§૫ ઓગસ્ટ ૧૯૬૫
Àª“રિસ્સા રાજ્યની રાજ્ધાની કઇ છે ?
Àª­ુવનેશ્વર
Àªªટણા
Àª¦ીસપુર
Àªªોંડીચેરી
Àª“રિસ્સાની કઇ નદી મુખ ત્રીકોણ પ્રદેશ ધરાવે છે ?
Àª•ૃષ્ણા નદી
Àª®હાનદી
Àª•ાવેરી નદી
Àª®હી નદી
Àª“સ્કાર એવોર્ડ ક્યા ક્ષેત્રમા આપવામા આવે છે ?
Àª¸ાહિત્ય
Àª¸ેવા
Àªµિજ્ઞાન
Àª«િલ્મ
Àª“સ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય પુરૂષ કોણ હતા ?
Àª†મીરખાન
Àª¸ત્યજીત રે
Àªœયશ્રી
Àª…મિતાભ બચ્ચન
Àª”દ્યોગીક વિકાસની દ્ર્ષ્ટીએ ગુજરાતમા ક્યુ સ્થળ ટોચ પર છે?
Àª®ીઠાપુર
Àªªાલનપુર
Àª¸ાણંદ
Àª…ંકલેશ્વર
Àª”રંગઝેબનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?
Àª¦ાહોદ
Àª–ેડા
Àª¦િલ્હી
Àª¹ૈદરાબાદ
Àª•ંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલુ છે ?
Àª•ચ્છ જિલ્લામાં
Àª–ેડા જિલ્લામાં
Àª¦્વારકા જિલ્લામાં
Àªªોરબંદર જિલ્લામાં
{"name":"TET ONLINE QUIZ NO.49 GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"એક મંદિર છે,જેનો આકાર રથ જેવો છે જેને બાર વિશાળ પૈડા છે આ મંદિર એટલે ......., એક રૂપિયાનો સોળમો ભાગ, એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ પર લખવામા આવતા લખાણને ક્યા નામે ઓળખવામા આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}