ONLINE QUIZ NO.23 :- COMPUTER THEORY

Àª•ાર્ય ચાલુ રાખીને અન્ય ઉપભોક્તાને કાર્ય કરવું હોય તો ...................ઓપ્શન પર ક્લિક કરવું પડે છે.
Àª¸્વિચ યુઝર
Àª¸્ટેન્ડ બાય
Àª°ીસ્ટાર્ટ
Àª²ોગ ઓફ
Àª¨ોટબુકમાં.....................પ્રકારના મોનીટરનો ઉપયોગ થાય છે.
Micro
CRT
LCD
Digital
Àª�ડપી પ્રિન્ટિંગ કરવા માટે........................પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.
Àª¬ધા જ પ્રિન્ટર
Àª²ેઝર પ્રિન્ટર
Àªª્રિન્ટર
Àª¡ોટ – મેટ્રીક્સ
Start બટન કયા બાર પર આવેલું હોય છે ?
ÀªŸાઈટલ બાર
Àª¡ેસ્કટોપબાર
Àª®ેનુબાર
ÀªŸાસ્કબાર
Àª•ોમ્પ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે........................નો વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
Stand By
Switch Off Computer
Log Off Computer
Turn Off Computer
Àª¸ામાન્ય રીતે Help માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
F
F12
F10
F11
Àª¡ેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ?
Àª¡િસ્પ્લે પ્રોપર્ટી
Àª¸િસ્ટમ પ્રોપર્ટી
Àª®ોનિટર પ્રોપર્ટી
Àª•ંટ્રોલ પ્રોપર્ટી
Àªªેઈન્ટ બ્રશમાં............... ટુલની મદદથી વળાંક ધરાવતી રેખાઓ દોરી શકાય છે.
Box
Text
Line
Curve
OutLook Express શું છે ?
Hardware
Software
WWW
Àª�ક પણ નહીં
Àªšાલક પદ્ધતિ (Operating System) દ્વારા થયેલ દરેક કામને શું કહેવાય છે ?
Work
File
Task
Taking
Àª¨ીચેનામાંથી કયો એકમ (Unit) માહિતીનો સંગ્રહ કરવામાં મહત્વનો એકમ છે ?
Folder
Icon
Short cut
File
Àª®ાઉસને ઈચ્છા પ્રમાણેની જગ્યા પ્રમાણે લઇ જવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
Droping
Clicking
Dragging
Pointing
Àª•ોઈપણ ચાલુ વિન્ડો (Window)ને હંગામી (Temporary) અદ્રશ્ય કરવા માટે કયું બટન વપરાય છે ?
MAXIMIZE
Minimize
Restore
Àª�ક પણ નહીં
ÀªŸાસ્ક બારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે ?
Shutdown
RUN
Start
Program
Àª®ાઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયા શું કહેવાય છે ?
Àª¸ેલેક્ટિંગ
Àª¡્રેગીંગ
Àª•્લીકીંગ
Àª•ોપિંગ
Edit Menuના કયા વિકલ્પની મદદથી ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે ?
Undo
Cut
Copy
Paste
Windows XP એ
Single user Single Tasking operting System છે.
Multi User Single Tasking operting System છે.
Multi User Multi Tasking operting System છે
Single User Multi Tasking operting System છે
Àª¨વું ફોલ્ડર બનાવવા માટે માઉસ
Àª¨ી Right Clickનો ઉપયોગ થાય છે.
Àª¨ી Left Clickનો ઉપયોગ થાય છે.
A અને B બંને સાચું છે.
Scrollingનો ઉપયોગ થાય છે.
Àª¨ીચેના પૈકી કયો કમાન્ડ Wordpadના ફાઈલ મેનુમાં જોવા મળતો નથી.
Copy
Open
Save
New
Notpad પ્રોગ્રામ ચાલુ કરવા તેમાં જોવા મળતા Work Areaમાં એક ઉભી લીટી ઝબુકતી જોવા મળે છે જે-
Pointer કહેવાય છે
Click કહેવાય છે
Cursor કહેવાય છે
Àª‰પરમાંથી એક પણ નહીં
{"name":"ONLINE QUIZ NO.23 :- COMPUTER THEORY", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"\"ક્લેપીંગ\" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, \"ગલી \" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, \"ગ્રાન્ડ માસ્ટર\" ઉપાધી કઇ રમતમા આપવામા આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}