Talalti Quiz - 8

'મારું જીવન એજ મારો સંદેશ ' એ કોની ઉકતી છે ?
સ્વામી વિવેકાનંદ
સુભાષચંદ્ર બોજ
ગાંધીજી
સરદાર પટેલ
માં - બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી ?
નારાયણ સ્વામી
સંત પુનીત મહારાજ
પ્રેમાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
સાપુતારા
સિદ્ધપુર
ગીરનાર
રાજકોટ
ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?
રમણલાલ નીલકંઠ
ગીજુભાઈ બધેકા
મહીપતરામ નીલકંઠ
જયશંકર 'સુંદરી '
ચરોતર પંથક કયા જીલ્લા ને આવરી લે છે ?
વડોદરા
આણંદ
સુરત
ખેડા
નીલાબેન મુનશી એ હાલમાં રાજીનામું આપ્યું તે મંત્રી મંડળમાં ક્યાં વિભાગ સાથે જોડાયેલા હતા ?
શહેરી વિકાસ
કૃષિ- પશુપાલન
નાણા
ગ્રામ્ય વિકાસ
'સંઘર્ષકાળમાં ગુજરાત ' પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે ?
ભુકંપ - ૨૦૦૧
મોગલ આક્રમણ
કટોકટી - ૧૯૭૫
અયોધ્યા આંદોલન
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયું હતું ?
મોરારજી દેસાઈ
શારદા મુખર્જી
નીલમ સંજીવ રેડ્ડી
ચીમનભાઈ પટેલ
+ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.
ધીરુભાઈ દેવરામ
સુનીલ પટેલ
સંજય પારગી
મિયા હુસેન
ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?
સરપંચ.
કમિશનર.
ટી.ડી.ઓ
તલાટી-કમ- મંત્રી
0
{"name":"Talalti Quiz - 8", "url":"https://www.quiz-maker.com/QDUTOFS","txt":"'મારું જીવન એજ મારો સંદેશ ' એ કોની ઉકતી છે ?, માં - બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી ?, મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker