™�વનસ્પતિ અને વૃક્ષો♣

���નસ્પતિ કોષમાં કઈ અંગિકા શક્તિસભર સંયોજન એટલે કે 'પાવરહાઉસ' ગણાય છે?
���ીબોઝોમ્સ
���ણાભસૂત્રો
���ાયસોઝોમ
���ોલ્ગીકાય
���ાનમાં ખાવાનો કાથો, કઈ વનસ્પતિના થડની છાલમાંથી બનાવવામાં આવે છે ?
���ેર
���હુડો
���ાવળ
���ંબો
���નસ્પતિની કઈ ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ વપરાય છે અને ઑક્સિજન મુક્ત થાય છે?
���્વસન
���સાકર્ષણ
���ાષ્પોત્સર્જન
���્રકાશ-સંશ્ર્લેષણ
���માકુમાં રહેલું કયું માદક દ્રવ્ય, નશાપ્રેરક તથા આપણા શરીરને કેન્સરગ્રસ્ત કરે છે?
���ોર્ફિન
���ીયોબ્રોમીન
���િકોટીન
���ેનીન
15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે?
���ૃક્ષ
���્ષુપ
���ોડ
���ેલા
���નસ્પતિ કોષની કઈ અંગિકા કોષમાં સ્ટાર્ચ બનાવવામાં ઉપયોગી છે?
���િબોઝોમ
���રિતકણ
���ાયસોઝોમ
���ણાભસૂત્રો
���નાજ ભરવાના કોથળા કે કંતાન કઈ વનસ્પતિના રેષાઓમાંથી બનાવવામાં આવે છે?
���ેતુર
���ાળિયેર
���કડો
���ણ
���ીચેનામાંથી કઈ વનસ્પતિનું લાકડું, ઇમારતી લાકડા તરીકે વપરાય છે?
���ીજડો
���ાવળ
���ાગવુડ
���કડો
���ીચેનામાંથી કયું ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણ છે?
���ૂળો
���દું
���ાજર
���ીટ
���નસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયામાં વધારાનું પાણી, પર્ણો દ્વારા બહાર ફેંકાય છે?
���્વસન
���સાકર્ષણ
���ાષ્પોત્સર્જન
���્રકાશ-સંશ્ર્લેષણ
{"name":"™�વનસ્પતિ અને વૃક્ષો♣", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"વનસ્પતિ કોષમાં કઈ અંગિકા શક્તિસભર સંયોજન એટલે કે 'પાવરહાઉસ' ગણાય છે?, પાનમાં ખાવાનો કાથો, કઈ વનસ્પતિના થડની છાલમાંથી બનાવવામાં આવે છે ?, વનસ્પતિની કઈ ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ વપરાય છે અને ઑક્સિજન મુક્ત થાય છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker