TET ONLINE QUIZ NO.19 : EDUCATIONAL PSYCHOLOGY
પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો ?
વોટસન
પાવલોવ
મેકડુગલ
રસ્કીન બ્રાયન
વર્ધીમર,કોહલર અને કોફકા એ કયા વાદના પ્રણેતા ગણાય છે ?
રચનાવાદ
સંયોજનવાદ
કાર્યવાદ
સાહચર્યવાદ
મનોવિશ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી ?
યુંગ
સ્કીનર
મેકડુગલ
એડલર
આનુવંશીકતા અંગેના શાસ્ત્રને શું કહેવામા આવે છે ?
જનીનશાસ્ત્ર
વારસાઇ નોંધ
વારસાશાસ્ત્ર
માનવ શાસ્ત્ર
પુરૂષના શુક્રાણુ અને સ્ત્રીબીજમાં કેટલા રંગસૂત્ર ની જોડ હોય છે ?
૨૫
૨૨
૨૩
૨૧
ઉચ્ચ પરિવારની ૯૭૭ વ્યક્તિઓની વંશાવળીનો અભ્યાસ કોણે કર્યો હતો ?
ગાલ્ટન
પેસ્ટોલોજી
ગોડાર્ડ
વુડવર્થ
આનુવંશિકતા અંગે ઊંદરો પર પ્રાયોગીક અભ્યાસો કોણે કર્યા હતા ?
ટ્રીયોન
સ્કીનર
મેકડુગલ
સ્કોર્ટ
ન્યુમેન,ફ્રીમેન અને હોલ્ઝોગરે કોના પર અભ્યાસો કર્યા હતા ?
એકદળ જોડીયા બાળકો
દ્વિદળ જોડીયા બાળકો
ઊંદરો
મંદબુદ્ધિના બાળકો
સ્કોટ અને કુલરે આનુવંશીકતા અને પર્યાવરણના ફાળા વિશે કોના પર અભ્યાસો કર્યા હતા ?
વાનરો
કૂતરાઓ
બાળકો
બિલાડીઓ
અભ્યાસક્રમ બાળકોની ........... પોષે એવો હોવો જોઇએ
બુદ્ધિ
ક્ષમતાલક્ષી
વૈયક્તિક તફાવતો
રુચી
તરૂણાવસ્થા કઇ બે અવસ્થા વચ્ચેની અવસ્થા છે ?
કિશોરાવસ્થા અને યુવાવસ્થા
યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા
બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થાથા
એકેય નહી
નીચેનામાથી સંવેગ કોને કહી શકાય ?
મૂલ્ય
નફરત
ગ્રહણ
નિર્ણય
તરુણાવસ્થામાં બાળકને કેવા પ્રકારનું સ્વાતંત્ર્ય આપવું જોઇએ ?
કઠોર
મુકત
અંકુશીત
કડક
જે વિદ્યાર્થીને વર્ગમાં કોઇ પસંદ ન કરતું હોય તેને કેવો વિદ્યાર્થી કહેવાય ?
સ્વીકૃત
નીડર
એકલવાયો
લીડર
માનવ વિકાસ નો કયો તબકકો પરિવર્તનનો તબકકો ગણાય છે ?
કિશોરાવસ્થા
શીશુવસ્થા
તરુણાવસ્થા
યુવાવસ્થા
વ્યકતિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહેવાય ?
વિકાસ
પ્રેરણા
પરિવર્તન
ચેષ્ટા
માનવ વિકાસના તબકકાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઇ શાખા અંતર્ગત કરવામાં આવે છે ?
વિકાસલક્ષી મનોવિજ્ઞાન
શૈક્ષણીક મનોવિજ્ઞાન
વર્તનવાદી મનોવિજ્ઞાન
ઉપરના તમામ
તરુણ અને તરૂણી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટીએ કોણ વહેલું પરિપકવ બને છે ?
તરૂણ
અ અને બ બન્ને
તરૂણી
એકેય નહી
માનવ વિકાસના મુખ્ય તબકકાઓ પૈકી અંતિમ તબકકો કયો છે ?
પ્રૌઢાવસ્થા
યુવાવસ્થા
વૃધ્ધાવસ્થા
નકકી ન કરી શકાય
વ્યક્તિ અવરોધને કારણે લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચી ન શકે તેને શું કહેવાય ?
વૈફલ્ય
બચાવપ્રયુક્તિ
સંઘર્ષ
ઉપરના તમામ
{"name":"TET ONLINE QUIZ NO.19 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QQPWBWK","txt":"પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો ?, વર્ધીમર,કોહલર અને કોફકા એ કયા વાદના પ્રણેતા ગણાય છે ?, મનોવિશ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}