���ંદે ગુજરાત

���ુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
���રણેતર
���ૌઠા
���ાશી
���િધ્ધપુર
€�અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?
���હાદેવભાઇ દેસાઇ
���ાનાલાલ દવે
���વેરચંદમેઘાણી
���વિ કલાપી
���ુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે?
���રસ્વતી, બનાસ, રૂપેણ
���રસ્વતી, રૂપેણ,કાવેરી
���ૂપેણ,કાવેરી વાત્રક
���કપણ નહિ.
���ુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?
���ાલિતાણા
���ાલ
���ંઝા
���ંડલા
���ુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી?
���ુરત- ૧૯૦૫
���મદાવાદ-૧૯૦૫
���ડોદરા- ૧૯૦૫
���ાજકોટ- ૧૯૦૫
���ેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા?
���ાન્તીલાલ શાહ
���ૂળજીભાઇ દેસાઇ
���ોપાલભાઇ ભટ્ટ
���્રેમચંદ રાયચંદ
���ારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે?
���ૉ.અબ્દુલ કલામ
���ૉ. હોમી ભાભા
���ર્યભટ્ટ
���િક્રમ સારાભાઇ
���ુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?
���શ્ચિમ
���ક્ષિમ
���ત્તર
���ૂર્વ
€�સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે?
���રીન્દ્ર દવે
���ાકા કાલેલકર
���ન્નાલાલ પટેલ
���ુમારપાળ દેસાઇ
€�બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે?
���ન્દિરાજી
���ેડમકામા
���સ્તુરબા ગાંધી
���ેલનકેલર
{"name":"���ંદે ગુજરાત", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?, ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?, ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker