TALATI ONLINE QUIZ - 7 (૧)

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
અપરાધી
ચૌલાદેવી
દરિયાલાલ
કયા યુદ્ધ દ્વારા ભારતમાં અંગ્રેજ સતાની શરૂવાત થઇ ?
બક્સર
પ્લાસી
મરાઠા
મૈસુર
જે સંખ્યાનો એકમનો અંક ૭ હોય, તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો.
મહાકાવીનું બિરુદ મેળવનાર આખ્યાનકાર ?
દયારામ
દલપતરામ
પ્રેમાનંદ
અખો
'તીર્થોતમ' શબ્દનો સમાસ ઓળખાવો.
કર્મધારય
દ્વંદ્વ
બહુવ્રીહી
તત્પુરુષ
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી ?
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ચીફ જસ્ટીસ
'બોરલોગ પુરસ્કાર ' કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
સંગીત
કૃષિ
વિજ્ઞાન
પત્રકારત્વ
નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' સમાસ નથી .
પાણીકળો
ભયંકર
ગોપાળ
ઘનશ્યામ
'જય જય ગરવી ગુજરાત ' ના રચયિતા કોણ છે ?
કવિ દયારામ
કવિ નર્મદ
કવિ પ્રેમાનંદ
અખો
.......... a beautiful the garden is !
how
what
wow
Great
0
{"name":"TALATI ONLINE QUIZ - 7 (૧)", "url":"https://www.quiz-maker.com/QRR9Y03","txt":"ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?, કયા યુદ્ધ દ્વારા ભારતમાં અંગ્રેજ સતાની શરૂવાત થઇ ?, જે સંખ્યાનો એકમનો અંક ૭ હોય, તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker