Click here to play Quiz : Environment ( पर्यावरण ) - For forest guard exam

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુચના કેન્દ્ર ક્યાં આવેલું છે ?
મેલબોર્ન
ફ્રેંકફર્ટ
લંડન
ન્યૂયોર્ક
મેલબોર્ન
પર્યાવરણ કાનૂનની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલ છે ?
મેલબોર્ન
ટોકિયો
દિલ્હી
લંડન
‘વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે’ – કયા દેશનો નારો છે ?
કેનેડા
ચીન
ભારત
ડેન્માર્ક
કયા સંપ્રદાયમાં લીલા વૃક્ષોને કાપવા અને પશુઓની હત્યા કરવા વિરોધી આદેશ કરવામાં આવ્યા છે ?
શૈવ
આર્યસમાજ
બિશ્નોઈ
વૈષ્ણવ
હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે બધા પક્ષીઓ કોના વાળમાંથી બનેલ છે ?
વિષ્ણુ
ઈન્દ્ર
મહેશ
બ્રહ્મા
કયા રાજ્યે પોતાના બધાં પર્યટક વિશ્રામગૃહોને પક્ષી આધારિત નામો આપ્યા છે?
અસમ
હરિયાણા
આંધ્રપ્રદેશ
કેરલ
‘પ્રકૃતિમાં દરેકની જરૂરિયાત પૂરી કરવા પર્યાપ્ત છે પણ તેના લોભ માટે બહુ થોડું’ – કોનું વિધાન છે ?
વિવેકાનંદ
જે કૃષ્ણમૂર્તિ
ગાંધીજી
હેનરી થોરો
“આપણે અને આપણી આજુબાજુનું બધું જ એટલે ............... .
પર્યાવરણ
જલાવરણ
મૃદાવરણ
વાતાવરણ
પૃથ્વીની ફરતે આવેલા વાયુઓના પારદર્શક આવરણને શું કહે છે ?
પર્યાવરણ
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
રાજસ્થાનના ભરતપુરના કેવાલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે ?
એક લાખથી વધુ
ચાર લાખથી વધુ
અઢી લાખથી વધુ
દોઢ લાખથી વધુ
આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે ?
2000
2500
3000
3500
જમીનનો આદર્શ પી.એચ. આંક કયો ગણાય ?
6.5થી 7.5
7.5થી 8.5
૩.5થી 4.5
8.5થી 9.5
નીચેનામાંથી કોના ઈંડા ઘેરા કથ્થાઈ છાંટ વાળા આસમાની લીલા રંગના હોય છે ?
ચકલી
કબુતર
મોર
કોયલ
વાંસના ઝાડને વર્ષમાં કેટલી વખત ફૂલ આવે છે ?
ચાર
બે
એક
ત્રણ
મધમાખીને કેટલા પગ હોય છે ?
બે
ચાર
આઠ
{"name":"Click here to play Quiz : Environment ( पर्यावरण ) - For forest guard exam", "url":"https://www.quiz-maker.com/QSY2BJD","txt":"આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુચના કેન્દ્ર ક્યાં આવેલું છે ?, પર્યાવરણ કાનૂનની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલ છે ?, ‘વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે’ – કયા દેશનો નારો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}