SCIENCE QUESTION QUIZ NO. 1

આમાંથી કયું વેસ્ટ સડતું નથી ?
કાગળનું
લાકડાનું
પ્રાણીના મળમૂત્રનું
પ્લાસ્ટિકનું
કયો બાયોમેડિકલ વેસ્ટ વાદળી કે સફેદ રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?
સિરિન્જ
બ્લેડ
કાગલનો કચરો
રુધિર
કયો બાયોમેડિકલ વેસ્ટ પીળા રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?
ગ્લોવ્ઝ
વધેલો ખોરાક
ડ્રેસિંગ મટિરિયલ્સ
નીડલ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના નકામા કચરાને શું કહે છે ?
ઇ-મેઇલ
ઇ-વેસ્ટ
ઇન્વેસ્ટ
ઇ-ધરા
યુએચસીનું પૂરું નામ શું છે ?
બર્મન હેલ્થ સેન્ટર
યુનિવર્સલ હેલ્થ સેન્ટર
અર્બન હેલ્થ સેન્ટર
અમન હેલ્થ સેન્ટર
પ્રદુષનના મુખ્ય કેટલા પ્રકાર છે ?
2
3
5
7
પ્રદૂષણ ફેલાવનાર પદાર્થોને શું કહેવાય ?
પ્રદૂષિત
પ્રમાણ
પ્રદૂષકો
વિદૂષકો
પીએચસીનું પૂરું નામ શું છે ?
પ્રમાણ હેલ્થ સેન્ટર
પ્રાયમરી હેલ્થ સેન્ટર
પ્રથમા હેલ્થ સેન્ટર
પ્રાયમરી હેર સેન્ટર
જૈવ-અવિઘટનીય પદાર્થ કયો ગણી શકાય ?
ખાદ્ય પદાર્થ
મળમૂત્ર
લાકડું
પ્લાસ્ટિક
સીએચસીનું પૂરું નામ શું છે ?
કૉમન હેલ્થ સેન્ટર
કૉમ્યુનિસ્ટ હેલ્થ સેન્ટર
કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર
કૉમ્યુનિટી હેર સેન્ટર
કયો બાયોમેડિકલ વેસ્ટ લીલા રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?
નકામા કાગળ
પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ
વપરાયેલું ડ્રેસિંગ મટિરિયલ્સ
વપરાયેલી નીડલ
બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવા માટેની કયા રંગની કચરા પેટીમાં પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે છે ?
લીલા
લાલ
પીળા
સફેદ
નીચેના પૈકી કોને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય ?
બંધ પડેલું કૅલ્ક્યુલેટર
વપરાયેલી સિરિન્જ
તૂટેલી પ્લાસ્ટિકની ડોલ
બિનઉપયોગી કમ્પ્યુટર
નીચેના પૈકી કોને ઇ-વેસ્ટ ગણી શકાય ?
નકામી કૅસેટ
વપરાયેલી સિરિન્જ
બ્લડ સૅમ્પલ
બ્લડ સૅમ્પલ
પ્લાસ્ટિકનું વિઘટન થતા આશરે કેટલો સમય લાગે છે ?
3-4 અઠવાડિયાં
8-10 અઠવાડિયાં
8-10 વર્ષ
8-10 લાખ વર્ષ
કયા કચરાનું વિઘટન ઝડપથી થાય છે ?
વધેલો ખોરાક
રદ્દી કાગળ
ધાતુઓનો ભંગાર
લાકડાના ટુકડા
જમીનને સૌથી વધુ પ્રદૂષિત કરનાર પરિબળ કયું છે ?
કાગળ
પ્રાણીના મળમૂત્ર
પ્લાસ્ટિક
લાકડું
શાળા કક્ષાએ 'ઇકો ફ્રેન્ડલી વીક'ની ઉજવણી શાને માટે કરવામાં આવે છે ?
પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ કેળવવા
મિત્રભાવ કેળવવા માટે
પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે
વર્ગની સફાઈ અને સુશોભન કરવા
નકામા પ્લાસ્ટિકનું શું કરવાથી પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય ?
ગમે ત્યાં ફેંકવાથી
જમીનમાં દાટવાથી
સળગાવવાથી
પુન:નિર્માણ કરવાથી
સૂર્યકૂકરના બૉક્સ પર કયો રંગ કરવામાં આવે છે ?
સફેદ રંગ
કાળો રંગ
લાલ રંગ
લીલો રંગ
0
{"name":"SCIENCE QUESTION QUIZ NO. 1", "url":"https://www.quiz-maker.com/QY7G3AR","txt":"આમાંથી કયું વેસ્ટ સડતું નથી ?, કયો બાયોમેડિકલ વેસ્ટ વાદળી કે સફેદ રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?, કયો બાયોમેડિકલ વેસ્ટ પીળા રંગની કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker