TET  ONLINE QUIZ NO. 52 BANDHARAN ANE JAHER VAHIVAT

Àª•ોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો (માર્શલ લો) અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પર નિયંત્રણ
Àª•લમ ૩૪
Àª•લમ ૨૯
Àª•લમ ૩૨
Àª•લમ ૩૧
સ્ત્રી અને પુરુષને સમાન કાર્ય માટે સમાન વેતન બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૩૪
Àª•લમ ૩૭
Àª•લમ ૩૯
Àª•લમ ૩૩
સમાન ન્યાય અને મફત કાનૂની સહાય બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
39(A)
39(B)
À«ª૦(B)
À«ª૦(A)
Àª—્રામ પંચાયતોની રચના બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૩૨
Àª•લમ ૩૫
Àª•લમ ૩૮
Àª•લમ ૪૦
. સમાન દીવાની કાયદો/સમાન નાગરિક ધારો/યુનિફોર્મ સિવિલ કોડ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૩૮
Àª•લમ ૪૨
Àª•લમ ૪૦
Àª•લમ ૪૪
. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૬૦
Àª•લમ ૪૪
Àª•લમ ૩૫૬
Àª•લમ ૫૦
મૂળભૂત ફરજો બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
À««૩(A)
À««૧(A)
À««૩(B)
À««૧(B)
ભારતના રાષ્ટ્રપતિ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૫૨
Àª•લમ ૫૬
Àª•લમ ૫૫
Àª•લમ ૩૫
સંઘની કારોબારી સંબંધી રાષ્ટ્રપતિની શક્તિઓ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૫૩
Àª•લમ ૫૩ એ
Àª•લમ ૫૮
Àª•લમ ૫૬ એ
રાષ્ટ્રપતિની ચુંટણી બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૫૩
Àª•લમ ૫૪
Àª•લમ ૫૬
Àª•લમ ૫૩ એ
રાષ્ટ્રપતિની શપથવિધિ (રાષ્ટ્રપતિની શપથવિધિ સુપ્રીમકોર્ટના મુખ્યન્યાયાધીશ સમક્ષ યોજાય છે.) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૬૦
Àª•લમ ૫૬
Àª•લમ ૬૫
Àª•લમ ૬૨
રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૬૦
Àª•લમ ૬૧ એ
Àª•લમ ૬૧
Àª•લમ ૬૦ એ
. ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૪૪
Àª•લમ ૬૩
Àª•લમ ૬૯
Àª•લમ ૩૫૨
ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૬૧
Àª•લમ ૬૦
Àª•લમ ૬૩
Àª•લમ ૬૪
રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાનો, સજામાં ઘટાડો, મુલતવી રાખવા સંબંધી અધિકાર બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૬૭
Àª•લમ ૬૧ એ
Àª•લમ ૭૨
Àª•લમ ૩૭૦
. મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સલાહ તથા મદદ કરશે બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૭૨
Àª•લમ ૭૭
Àª•લમ ૭૪
Àª•લમ ૭૦
. ભારતના એર્ટની જનરલ તથા રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણુંક બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૭૬ એ
Àª•લમ ૭૭ એ
Àª•લમ ૭૮ બી
Àª•લમ ૭૬
મંત્રીમંડળના નિર્ણયો, કાર્યો સંબંધી રાષ્ટ્રપતિને માહિતી આપવાની વડાપ્રધાનની ફરજ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૫૨
Àª•લમ ૨૬૦
Àª•લમ ૭૮
Àª•લમ ૭૯
Àª¸ંસદની રચના કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૭૫
Àª•લમ ૭૮
Àª•લમ ૭૨
Àª•લમ ૭૯
રાજ્યસભાની રચના કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
Àª•લમ ૭૧
Àª•લમ ૮૦
Àª•લમ ૭૪
Àª•લમ ૭૯
{"name":"TET ONLINE QUIZ NO. 52 BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"1 kg. દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ?, 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?, 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}